Monday 31 December 2012

પત્રકો

દિન-વિશેષ 
 
તારીખ
દિવસ
તારીખ
દિવસ
 જાન્યુઆરી
૨ માર્ચ
રાષ્ટ્રીય સંરક્ષણ દિન
૧ જાન્યુઆરી
નાગાલેંડ દિન, નૂતન વર્ષ દિન
૪ માર્ચ
રાષ્ટ્રીય સુરક્ષા દિન
૮ જાન્યુઆરી
આફ્રિકન કોંગ્રેસ ફાઉન્ડેશ દિન
૮ માર્ચ
રાષ્ટ્રીય મહિલા દિન, વિશ્વ સાક્ષરતા દિન
૧૦ જાન્યુઆરી
વિશ્વ હાસ્ય દિન
૯ માર્ચ
કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ સ્થાપના દિન
૧૧ જાન્યુઆરી
લાલ બહાદુર શાસ્ત્રી દિન
૧૧ માર્ચ
અંદામાન-નિકોબાર દિન
૧૨ જાન્યુઆરી
યુવા દિન, સ્વામી વિવેકાનંદ જન્મદિન
૧૨ માર્ચ
મોરિશિયસ દિન, દાંડીકૂચ દિન
૧૪ જાન્યુઆરી
મકરસંક્રાંતિ દિન
૧૫ માર્ચ
વિશ્વ ગ્રાહક દિન, વિશ્વ વિકલાંગ દિન
૧૫ જાન્યુઆરી
થલ સેન દિન(આર્મી દિન)
૧૬ માર્ચ
રાષ્ટ્રીય રસીકરણ દિન
૨૩ જાન્યુઆરી
નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિન
૧૯ માર્ચ
વિશ્વ વિકલાંગ દિન
૨૬ જાન્યુઆરી
પ્રજાસત્તાક દિન
૨૦ માર્ચ
વિશ્વ ચકલી દિન
૨૮ જાન્યુઆરી
લાલા લજપતરાયનો જન્મદિન
૨૧ માર્ચ
વિશ્વ વન દિન, વિશ્વ રંભેદનીતિ સમા
૩૦ જાન્યુઆરી
શહીદ દિન, મહાત્મા ગાંધી પુણ્યતિથિ,
વિશ્વ કસ્ટમ દિન
૨૨ માર્ચ
વિશ્વ જળ દિન
૩૧ જાન્યુઆરી
વિશ્વ રક્તપિત્ત નિવારણ દિન
૨૩ માર્ચ
શહીદ ભગતસિંહ પુણ્યતિથિ, વિશ્વ મોસમ વિજ્ઞાન દિન, વિશ્વ શાળા દિન, વિશ્વ વાયુશાસ્ત્ર દિન
ફેબ્રુઆરી
૨૪ માર્ચ
વિશ્વ ક્ષયરોગ(ટી.બી) દિન
૧ ફેબ્રુઆરી
જમનાદાસ બજાજ પુણ્યતિથિ, તટરક્ષક દિન
૨૬ માર્ચ
બાંગ્લાદેશ મુક્તિ દિન
૨ ફેબ્રુઆરી
શ્રીલંકાનો રાષ્ટ્રીય દિન,
 વિશ્વ વેટલેંડ દિન
૨૭ માર્ચ
વિશ્વ રંગભૂમિ દિન
૫ ફેબ્રુઆરી
જમ્મુ અને કાશ્મીર દિન
૩૦ માર્ચ
રાજસ્થાન દિન
૬ ફેબ્રુઆરી
કાશ્મીર દિન
(પાકિસ્તાન દ્વારા ઉજવવામાં આવે છે)
એપ્રિલ
૧૨ ફેબ્રુઆરી
સર્વોદય દિન, ઉત્પાદકતા દિન
૧ એપ્રિલ
એપ્રિલ ફૂલ દિન, ઓરિસ્સા દિન, વાયુ સેના દિન
૧૩ ફેબ્રુઆરી
સરોજિની નાયડુનો જન્મદિન
૪ એપ્રિલ
સાગર દિન
૧૪ ફેબ્રુઆરી
વેલેન્ટાઇન ડે
૫ એપ્રિલ
નેશનલ મેરી ટાઇમ ડે
૧૮ ફેબ્રુઆરી
રામકૃષ્ણ પરમહંસ જન્મદિન
૭ એપ્રિલ
વિશ્વ આરોગ્ય દિન
૨૦ ફેબ્રુઆરી
અરુણાચલ પ્રદેશ, મિઝોરમ દિન
૧૦ એપ્રિલ
વિશ્વ કેન્સર દિન
૨૨ ફેબ્રુઆરી
કસ્તૂરબા ગાંધી પુણ્યતિથિ
૧૨ એપ્રિલ
વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિન
૨૪ ફેબ્રુઆરી
સેન્ટ્રલ એક્‌સાઇઝ દિન
૧૩ એપ્રિલ
જલિયાવાલાબાગ હત્યાકાંડ દિન
૨૮ ફેબ્રુઆરી
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
૧૪ એપ્રિલ
ડો. આંબેડકરજયંતિ, અગ્નિ શમન સેવા દિન
૨૯ ફેબ્રુઆરી
મોરારજી દેસાઈ જન્મદિન
૧૫ એપ્રિલ
હિમાચલ પ્રદેશ દિન
માર્ચ
૧૮ એપ્રિલ
વિશ્વ વારસા દિન
૧ માર્ચ
આર્મી પોસ્ટ્લ સર્વિસ દિન
૨૨ એપ્રિલ
પૃથ્વી દિન
૨૩ એપ્રિલ
વિશ્વ પુસ્તક દિન
૬ ઑગસ્ટ
હિરોશીમા દિન
૩૦ એપ્રિલ
બાળમજૂરી વિરોધી દિન
૭ ઑગસ્ટ
રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
મે
૮ ઑગસ્ટ
શહીદ દિન-મહાગુજરાત આંદોલન
૧ મે
વિશ્વ શ્રમદિન, ગુજરાત-મહારાષ્ટ્ર દિન
૯ ઑગસ્ટ
'હીંદ છોડો' આંદોલન દિન, વિશ્વ આદિવાસી દિન, વિશ્વ ઈન્ફર્મેશન ટેક્‌નોલોજી દિન
૩ મે
વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્યદિન, વિશ્વ ઊર્જા દિન
૧૨ ઑગસ્ટ
આંતરરાષ્ટ્રીય યુવા દિન
૫ મે
વિશ્વ ઍથ્લેટિક્‌સ દિન, વિશ્વ સુર્ય દિન
૧૪ ઑગસ્ટ
પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિન
૭ મે
રવીન્દ્રનાથ ટાગોરજયંતિ
૧૫ ઑગસ્ટ
ભારતનો સ્વાતંત્ર્ય દિન
૮ મે
વિશ્વ રેડક્રૉસ દિન
૧૯ ઑગસ્ટ
વિશ્વ ફોટોગ્રાફી દિન
૯ મે
ઈતિહાસ દિન, મધર્સ ડે (માસનો બીજો રવિવાર)
૨૦ ઑગસ્ટ
વિશ્વ સદ્‌ભાવના દિન
૧૧ મે
રાષ્ટ્રીય ટેક્‍નોલોજી દિન
૨૯ ઑગસ્ટ
રાષ્ટ્રીય રમત દિન (મેજર ધ્યાનચંદ્નો જન્મદિન)
૧૫ મે
વિશ્વ પરિવાર દિન
૩૦ ઑગસ્ટ
નાના ઉદ્યોગ દિન
૧૬ મે
રાષ્ટ્રીય ગૌરવ દિન
સપ્ટેમ્બર     
૧૭ મે
વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિન
૫ સપ્ટેમ્બર
શિક્ષક દિન, ડૉ. રાધાકૃષ્ણનનો
જન્મદિન
૨૧ મે
ત્રાસવાદ વિરોધી દિન
૭ સપ્ટેમ્બર
માફી દિન,
૨૪ મે
કૉમનવેલ્થ દિન
૮ સપ્ટેમ્બર
વિશ્વ સાક્ષરતા દિન
૨૭ મે
જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ
૧૧ સપ્ટેમ્બર
દેશભક્તિ દિન
૩૧ મે
વિશ્વ તમાકુ નિષેધ દિન
૧૪ સપ્ટેમ્બર
હિન્દી દિવસ, અંધજન દિન
જૂન
૧૬ સપ્ટેમ્બર
વિશ્વ ઓઝોન દિન
૫ જૂન
વિશ્વ પર્યાવરણ દિન
૨૧ સપ્ટેમ્બર
વિશ્વ અલ્ઝાઈમર દિન
૧૨ જૂન
વિશ્વ બાળમજૂરી વિરોધ દિન
૨૫ સપ્ટેમ્બર
વિશ્વ નૌકા દિન
૨૩ જૂન
વિશ્વ ઑલિમ્પિક દિન
૨૬ સપ્ટેમ્બર
વિશ્વ બધિર દિન
૨૬ જૂન
માદક પદાર્થ વિરોધ દિન
૨૭ સપ્ટેમ્બર
વિશ્વ પ્રવાસન દિન
૨૭ જૂન
વિશ્વ ડાયાબિટીસ દિન
૧ ઑક્ટોબર
વિશ્વ સંગીત દિન, વિશ્વ પ્રૌઢ દિન, સ્વૈચ્છિક રક્તદાન દિન
૨૮ જૂન
ફાધર્સ ડે
૨ ઑક્ટોબર
મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિન, વિશ્વ અહિંસા દિન
જુલાઈ
૩ ઑક્ટોબર
વિશ્વ પશુ દિન, વિશ્વ નિવાસ દિન
૧ જુલાઈ
વસંત-રજબ દિન, ડૉક્ટર દિન
૪ ઑક્ટોબર
વિશ્વ વન્ય જીવ દિન
૪ જુલાઈ
સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ, અમેરિકા
સ્વાતંત્ર્ય દિન
૫ ઑક્ટોબર
વિશ્વ રહેઠાણ દિન
૧૧ જુલાઈ
વિશ્વ વસ્તી દિન
૬ ઑક્ટોબર
વિશ્વ શાકાહાર દિન
૧૯ જુલાઈ
બૅન્ક રાષ્ટ્રીયકરણ દિન
૮ ઑક્ટોબર
ભારતીય વાયુસેના દિન
૨૩ જુલાઈ
લોક્માન્ય ટિળક જન્મદિન
૯ ઑક્ટોબર
વિશ્વ ટપાલ દિન, પ્રાદેશિક સેના દિન
૨૫ જુલાઈ
પેરન્ટસ ડે
૧૦ ઑક્ટોબર
રાષ્ટ્રીય ટપાલ દિન, વિશ્વ માનસીક સ્વાસ્થ્ય દિન
૨૬ જુલાઈ
કારગીલ વિજય દિન
૧૧ ઑક્ટોબર
જયપ્રકાશ નારાયણ જન્મદિન
ઑગસ્ટ
૧૨ ઑક્ટોબર
વિશ્વ દૃષ્ટી દિન
૧ ઑગસ્ટ
લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ, વિશ્વ મૈત્રી (Friendship) દિન, (માસનો પ્રથમ રવિવાર)
૧૩ ઑક્ટોબર
વિશ્વ આપત્તિ નિયંત્રણ દિન (યુ.એન)
૧૪ ઑક્ટોબર
વિશ્વ સ્ટાન્ડર્ડ્‌સ દિન
૨૪ ડિસેમ્બર
રાષ્ટ્રીય ગ્રાહક દિન
૧૫ ઑક્ટોબર
વિશ્વ સફેદ લાકડી દિન(પ્રજ્ઞાચક્ષુઓ માટે માર્ગદર્શક)
૨૫ ડિસેમ્બર
ક્રિસ્મત ડે, નાતાલ
૧૬ ઑક્ટોબર
વિશ્વ ખાદ્ય (અન્ન) દિન, બૉસ ડે
૩૧ ડિસેમ્બર
ઈસુના નવા વર્ષની પૂર્વસંધ્યા
૧૭ ઑક્ટોબર
વિશ્વ ગરીબી નાબુદી દિન
૨૦ ઑક્ટોબર
રાષ્ટ્રીય એકતા દિન (ચાઇનાએ તે દિવસે ભારત પર હુમલો કર્યો હતો)
૨૪ ઑક્ટોબર
‘સંયુક્ત રાષ્ટ્ર’ દિન (યુએન ડે)
૩૦ ઑક્ટોબર
વિશ્વ બચત દિન
૩૧ ઑક્ટોબર
રાષ્ટ્રીય એકતા દિન (ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ), સરદાર પટેલ જન્મદિન
નવેમ્બર
૧ નવેમ્બર
હરીયાણા દિન, છત્તીસગઢ સ્થાપના દિન
૭ નવેમ્બર
રાષ્ટ્રીય કેન્સર જાગરુક્તા દિન
૯ નવેમ્બર
રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિન, ઉત્તરાંચલ સ્થાપના દિન
૧૦ નવેમ્બર
પરિવહન દિન
૧૪ નવેમ્બર
બાળદિન (જવાહરલાલ નહેરુ જન્મદિન), ઉત્તરાંચલ સ્થાપના દિન
૧૫ નવેમ્બર
ઝારખંડ સ્થાપના દિન
૧૬ નવેમ્બર
રાષ્ટ્રીય પત્રકારિતા દિન
૧૭ નવેમ્બર
ગુરુ નાનક દેવની જન્મજયંતિ
૨૦ નવેમ્બર
બાળ અધિકાર દિન
૨૪ નવેમ્બર
એન.સી.સી. સ્થાપના દિન
૨૬ નવેમ્બર
રાષ્ટ્રીય કાયદા દિન, બંધારણ દિન
૩૦ નવેમ્બર
ધ્વજદિન
ડિસેમ્બર
૧ ડિસેમ્બર
બી.એસ.એફ. સ્થાપના દિન, વિશ્વ એઇડ્‌સ દિન
૩ ડિસેમ્બર
વિશ્વ વિકલાંગ દિન
૪ ડિસેમ્બર
નૌસેના દિન
૬ ડિસેમ્બર
નાગરિક સુરક્ષા દિન
૭ ડિસેમ્બર
સશસ્ત્ર સેના ધ્વજ દિન
૮ ડિસેમ્બર
મંદબુદ્ધિના બાળકો માટેનો દિન
૯ ડિસેમ્બર
બાલિકા દિન
૧૦ ડિસેમ્બર
વિશ્વ માનવ અધિકાર દિન
૧૧ ડિસેમ્બર
યુનિસેફ દિન
૧૪ ડિસેમ્બર
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન
૧૫ ડિસેમ્બર
સરદાર પટેલ પુણ્યતિથિ
૧૯ ડિસેમ્બર
ગોવાનો સ્વતંત્રતા દિન
૨૩ ડિસેમ્બર
કિસાન દિન (ચૌધરી ચરણસિંહ જન્મદિન)
http://dkmistry.blogspot.com/

 http://dkmistry.blogspot.in/